SBS Gujarati - SBS ગુજરાતી
By SBS
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Latest episode
-
SBS Gujarati News Bulletin 10 May 2024 - ૧૦ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
અંબાણી-અદાણી મુદ્દે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના એકબીજા પર આકરા પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રચાર દરમિયાન આકરા પ્રહાર. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો. -
SBS Gujarati News Bulletin 9 May 2024 - ૯ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
છેતરપીંડીની 6 લાખથી વધુ ઘટનામાં ઓસ્ટ્રેલિયન્સે 2.7 બિલિયન ડોલર ગુમાવ્યા
ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના જણાવ્યા પ્રમાણે વૃદ્ધ ઓસ્ટ્રેલિયનો તેમજ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર સમુદાયોના લોકો પર સ્કેમમાં નાણાં ગુમાવવાનું જોખમ સૌથી વધુ રહેલું છે. -
SBS Gujarati News Bulletin 8 May 2024 - ૮ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
Should you consider private health insurance? - શું ખાનગી આરોગ્ય વિમો ખરીદવો જોઇએ? જાણો, ઓસ્ટ્રેલિયામાં વિમા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે
Australians have access to a quality and affordable public healthcare system. There's also the option to pay for private health insurance, allowing shorter waiting times and more choices when visiting hospitals and specialists. - ઓસ્ટ્રેલિયામાં જાહેર… -
2024 લોકસભા ચૂંટણી: ગુજરાતની 25 સહિત 93 સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન સમાપ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ મતદાન કર્યું. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો. -
૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
ઓસ્ટ્રેલિયામાં પોતાનું પ્રથમ ઘર ખરીદવાના સપના વચ્ચે આવતી અનેક અડચણો
જીવનની જરૂરિયાતો પર કાંપ મૂકી મૂડીની બચત કરી ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર બનાવવાના સપના સાકાર કરતા લોકોને મોંઘવારી વધતા અસર પહોંચી છે. સપનાનું ઘર ખરીદવા કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એ વિશે નિષ્ણાતોનો મત જાણિએ. -
૬ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.