SBS Gujarati - SBS ગુજરાતી

ઘરનો કચરો બની શકે છે પર્યાવરણની જાળવણીનો ઉપાય

Listen on

Episode notes

મેલ્બર્નમાં RMIT યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કલ્પિત શાહ અને એમની રીસર્ચ ટીમે જૈવિક કચરાને ઊંચા તાપમાને બાળી તેને Biocharમાં પરિવર્તિત કરી શકે તેવું મશીન બનાવ્યું છે. આ નવી ટેકનિક ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને મદદરૂપ તથા ભારતની ગંગા અને યમુના જેવી નદીને સ્વચ્છ કરવામાં કેવી રીતે ઉપયોગી થઇ શકે તે વિશે કલ્પિત શાહે SBS Gujaratiને માહિતી આપી હતી.