SBS Gujarati - SBS ગુજરાતી
By SBS
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Latest episode
-
૨ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
જાણો, ભારતમાં લોકસભાની ચૂંટણીમાં NRIs કેવી રીતે મતદાન કરી શકે
ભારતીય નાગરિક તરીકે ભારતની ચૂંટણીમાં મતદાન કરવા રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. જાણો, ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય નાગરિકો ભારતમાં હાલમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરી શકે છે. -
SBS Gujarati News Bulletin 1 May 2024 - ૧ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોગદાન આપી સિદ્ધિ મેળવનારા ગરવા ગુજરાતીઓ
વિશ્વના દરેક દેશમાં પોતાના બુદ્ધિ ચાતુર્ય અને પરિશ્રમથી સફળતા મેળવનારા ખમીરવંતા ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તબીબી ક્ષેત્રથી ક્રિકેટના મેદાન સુધીના દરેક ક્ષેત્રમાં પોતાનો ફાળો આપનારા ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યાદ… -
2024 લોકસભા ચૂંટણી: નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે. કોંગ્રેસના નેતાઓએ પણ ગુજરાતમાં સભા સંબોધી. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો. -
SBS Gujarati News Bulletin 30 April 2024 - ૩૦ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
SBS Gujarati News Bulletin 29 April 2024 - ૨૯ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
Understanding the profound connections First Nations have with the land - ફર્સ્ટ નેશન્સ સમુદાયના તેમની જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણો
The land holds a profound spiritual significance for Aboriginal and Torres Strait Islander peoples, intricately intertwined with their identity, belonging, and way of life. - ઓસ્ટ્રેલિયામાં મૂળનિવાસી અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો તેમની જમીન સાથે ગા… -
SBS Gujarati News Bulletin 26 April 2024 - ૨૬ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો. -
2024 લોકસભા ચૂંટણી: આજે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 સીટ પર મતદાન
ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ. જાણો, કયા ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ થશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.