SBS Gujarati - SBS ગુજરાતી

Businesses under pressure due to a chronic staff shortage - ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત

Listen on

Episode notes

The Australian Bureau of Statistics reports that unemployment is still at only 4.6 per cent - even though nearly 140,000 people lost their jobs last month. But businesses are grappling with staff shortages due to the pandemic-induced closure of international borders causing a plunge in Australia's migrant intake

-

ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે દેશમાં બેરોજગારી દર 4.6 ટકાના સ્તર પર છે. તેમ છતાં, પણ ગયા મહિને 140,000 લોકોએ નોકરી ગુમાવી હતી. પરંતુ, બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વેપાર – ઉદ્યોગો કોરોનાવાઇરસ મહામારીના કારણે દેશની સરહદો બંધ હોવાના કારણે કર્મચારીઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વેપાર – ઉદ્યોગોમાં કર્મચારીઓની અછતના કારણે કેવી પરિસ્થિતી સર્જાઇ રહી છે તે વિશે અહેવાલ.