SBS Gujarati - SBS ગુજરાતી

"એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર" ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત બન્યું તેનો રોચક ઇતિહાસ

Listen on

Episode notes

૧૯ એપ્રિલ ૧૯૮૪ ના રોજ એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત બન્યું. તેની રચનાથી લઈને તેમાં વખતો વખત ફેરફારો પણ કરાયા.જાણો સંપૂર્ણ ઇતિહાસ વિગતવાર. આ માહિતી અમે લીધી છે પરથી